Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “rotlo · clear

rotlo
આજીવિકા; પોષણ; ગુજરાન; રોજી; જીવન; ગુજારો; ઉદરનિર્વાહ. | આતિથ્ય; મહેમાની; પરોણાગત; સ્વાગત. | જાડી અને મોટી રોટલી; હાથે થાપીને બનાવેલી જાડી ભાખરી; જાર અથવા બાજરાના લોટનો બનાવેલો ખાવાનો પદાર્થ. બંને હાથથી ટીપીને બનાવેલ ટીપેલ રોટલો અને પાટલા ઉપર થાબડીને બનાવેલ તે થાબડેલ રોટલો કહેવાય છે. વધુ +