Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “sarvagna” · clear
- sarvagna
- ઇશ્વર; પરમેશ્વર. | જિનદેવ. | બુદ્ધદેવ. | વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. | શિવ; મહાદેવ. | ( શિલ્પ ) એક જાતનું ત્રિશાળ ઘર. વધુ + | બધું જાણનાર; સર્વ પદાર્થો અને તત્વોનાં સંપૂર્ણ જ્ઞાતા. | ( જૈન ) રાગદ્વેષનો અભાવ હોય તેવું; કેવળજ્ઞાની.