Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “shelu” · clear
- shelu
- અમુક કોમની વિધવા સ્ત્રીએ પહેરવાનો ભૂખરા રંગનો ખાસ એક સાલ્લો. | કસબી કોર પાલવવાળો બારીક સુંદર વણાટનો ખેસ; કસબી ઉપરણો; ઉત્તરીય વસ્ત્ર. | ખેતરમાં વરસાદના પાણીથી નીચાણમાં પ્રવાહને લીધે જમીન ઘોવાઈ જઈ થતી છીછરી નીક. | સ્ત્રીઓનું કસબી પાલવવાળું એક કીંમતી વસ્ત્ર.