Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “shikhar” · clear
- shikhar
- હાથના અઠ્ઠાવીશ માંહેના દશમા પ્રકારનો અભિનય; મુષ્ટી વાળતી વખતે અંગૂઠો ઊંચો રાખવો તે. મદન થાંભલો, શાંતિ, પતિ, દાંત, પ્રવેશ, આલિંગન, ખાંડવું વગેરે બતાવવા વગેરે તેનો પ્રયોગ થાય છે. | ઊભી વસ્તુનો છેલ્લો ઉપરનો છેડો; શીર્ષ બિંદુ; સર્વોચ્ચ બિંદુ; શિખાટોચ; મથાળું; ટોચ. વધુ + | એક જાતનું રત્ન. | એક પ્રકારનું ભયંકર અસ્ત્ર. | કળશ. | દેવળનો ઉપરનો ભાગ; ઇંડું. | શૃંગ; પર્વતની ટોચ.