Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “siddh-dashã” · clear
- siddh-dashã
- મુક્ત સ્થિતિ. મુનિશ્રી કાનજીસ્વામી લખે છે કે: (૧) આત્માની ઓળખાણથી આઠ કર્મોનો નાશ કરતાં સિદ્ધદશા પ્રગટે છે. (૨) આત્માની સાચી ઓળખાણ અને શ્રદ્ધા કરતાં સ્વભાવની પરમ શાંતિનો અનુભવ થાય છે. આ ભાવિ શ્રદ્ધા અને જ્ઞાનરૂપી બે વડની શીતળતા સિદ્ધદશાના માર્ગમાં આવે છે. (૩) ત્યાર પછી આગળ વધતાં ચારિત્રદશા પ્રગટે છે એટલે કે, સ્વરૂપ રમણતા રૂપ અમૃત સરોવર આવે છે. આ રીતે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગ પૂરો થતાં કેવળજ્ઞાન અને સિદ્ધદશા પ્રગટે છે.