Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “smaran · clear

smaran
આઠ માંહેનો એક જાતનો સંભોગ. | આસક્તિની ત્રણ માંહેની એક દશા. | એ નામે એક અર્થાલંકાર. | એક પ્રકારની ભક્તિ. | એક પ્રકારનું જ્ઞાન. | ધારણા; ગ્રહિશક્તિ. | ભાવના નામના સંસ્કારદ્વારા પૂર્વ અનુભવથી પેદા કરાતું જ્ઞાન. | યાદ રાખવાની ક્રિયા; યાદ આવવું તે; સ્મરણવ્યાપાર; યાદ; સ્મૃતિ; સ્મરવું તે; યાદ કરીને જપવું તે; ઇશ્વરનું નામ સંભાર્યા કરવું તે. | વારંવાર યાદ કરવું તે.