Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “svãd” · clear
- svãd
- ચાખવું તે. | જીભથી સમજાતો સારો નરસો રસાદિક પરિપાક; રસનો અનુભવ; રસનેંદ્રિયથી થતો અનુભવ. ગાંધીજી લખે છે કે, જેણે સ્વાદને જીત્યો નથી તે વિષયને જીતી શકતો નથી. સ્વાદને જીતવો કઠિન છે. પણ એ વિજયની સાથે જ બીજો વિજય સંભવે છે. | મજા; આનંદ. | મોહ. | રસ; લહેજત; મીઠાશ. વધુ + | શોખ. | એક જાતનું અગરનું લાકડું.