Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “svedaj” · clear
- svedaj
- પરસેવામાંથી ઉત્પન્ન થયેલ જીવ કે જંતુ; ભૂતગ્રામના ચાર માંહેનો એક પ્રકાર. જેમકે, જૂ, માંકડ વગેરે. જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ્જ એમ ચાર પ્રકારના જીવ ગણાય છે. | ચરબીમાંથી જન્મેલ. | તાપ અને ભેજમાંથી ઉત્પન્ન થનાર; પરસેવામાંથી ઉત્પન્ન થયેલું.