Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “tãmasi · clear

Tãmasi
અંધારી રાત્રિ. | એક પ્રકારની માયા વિદ્યા. તે શિવે નિકુંભિલા નામના યજ્ઞથી પ્રસન્ન થઈ મેઘનાદને આપી હતી. | જટામાંસીનો છોડ. તે અત્યંત બિહામણી લાગે છે, માટે તે તામસી કહેવાય છે. | તમોગુણી કોઇ સ્ત્રી. | દુર્ગાનું એક નામ; દુર્ગાદેવી. | મહાકાલી દેવી. | ઉગ્ર ક્રોધી સ્વભાવનું; બહુ જ જલદ મિજાજનું; ક્રોધના આવેશથી આંધળું; સહેજમાં તપી જાય એવું; ચીડિયું; ખીજાળ; ક્રોધી; તમોગુણી. | ગરમ મિજાજનું; ઝનૂની.