Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “upastha” · clear
- upastha
- ખોળો. | ( તાંત્રિક ) છત્રીશ માંહેનું એ નામનું છવ્વીશમું તત્ત્વ. | નીચલો ભાગ. | મધ્યભાગ. | સોળ માંહેનો એક વિકાર. | સ્ત્રી કે પુરુષની ગુહ્યેન્દ્રિય. | ગુદા; મલદ્વાર. | ચોવીશ માંહેનું એક ગાયત્રી તત્ત્વ. | નિતંબ; થાપો; કૂલા; ઢેકો. | પાસે રહેલું; સમીપનું; નજીકનું.