Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “updesh” · clear
- updesh
- અનુશાસન; નિયમ. | આજ્ઞા; હુકમ. | આદ્ય ઉચ્ચારણ. | ( વેદાંત ) ઇચ્છેલ અર્થ સાબિત કરતા પુસ્તકના સારનું વાચન. | કેળવણી; શિક્ષણ; જ્ઞાન. | ગુરુમંત્ર આપવો તે. | ચેતવણી. | છાની વાતનું કથન. | દરખાસ્ત; સૂચના. | નક્કીપણે જણાવવાપણું; સ્થિતકથન. જેમકે, રાતના જાગવું ન જોઈએ અને દિવસના સૂવું ન જોઈએ. | નજીકનો મુલક; પાસેનો દેશ; પડોશ. | નાગરમોથ નામની વનસ્પતિ. | નામ આપવું તે; ઓળખાણ. | પ્રવર્તક વાક્ય; ઉશ્કેરણી. | બતાવવું તે. | બહાનું; કારણ. | બોધ; શિક્ષા; શિખામણ; સલાહ; શીખ. ઉપદેશના પ્રકાર: (૧) પ્રભુસંચિત એટલે રાજા માફક આજ્ઞા કરવી તે. (૨) મિત્રસંચિત એટલે સ્નેહીની જેમ સમજાવીને કહેવું તે. (૩) કાંતાસંચિત એટલે સુંદરીની પેઠે મધુર ભાષણથી અસર કરે તે. | શબ્દ; વચન; બોલ. | શાસ્ત્ર; સિદ્ધાંત.