Home/Glossary
Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.
1 resultfor “upvãs” · clear
- upvãs
- આત્મામાં ધ્યાન લગાવી એકાગ્ર થવું તે; શુદ્ધ આત્મસ્થિતિમાં પ્રભુની નજીક રહેવાપણું. | ઇંદ્રિયોના ભોગનો ત્યાગ. | એક દિવસ અને રાત અન્નપાણીનો વિધિ સહિત ત્યાગ. | ગામના મામલામાં વિશેષ અધિકાર ન હોય એવા નીચ જાતના લોક. | જવાસાનો છોડ. | જેમાં જમણનો ત્યાગ કરવો પડે તેવું વ્રત. | પરમાત્માની નજીકમાં રહેવાની તિથિ. | પવિત્ર અગ્નિ રાખવાનું ઠેકાણું. | પવિત્ર કે ધાર્મિક અગ્નિ સળગાવવો તે. | પાપથી દૂર રહેલા અને સર્વ ભોગ તજેલા માણસનો ગુણ સાથે વાસ. | પાસે વસવાટ. | વ્રત કે નિયમ તરીકે અન્નત્યાગ; અનશન; ઉપોષણ.