Home/Glossary

Bhagavadgomandal, a general Gujarati-language dictionary — nota Swaminarayan doctrinal source — cross-checked term by term against this glossary. Covers 487of 733 terms so far; the rest aren't sourced yet. A few terms' general-dictionary sense differs from this project's own Swaminarayan-specific definition — flagged individually below where that applies.

1 resultfor “vãk · clear

vãk
આકાર; આકૃતિ. | કર્મ વાળવાનો મોકો. | કહોવડાવેલ અળસીના છોડવા ઉપરના રેસા. તેનાં લિલન અને કેમ્બ્રીજ નામનાં કાપડ બને છે. આઈ-ને-અકબરી નામના ગ્રંથમાં બ્રહ્મચારીના વેશમાં વાકના કપડાંની ટોપીનો નિર્દેશ કરેલો જણાય છે. | ખાખરાના મૂળના કે તાડછાના દાંડાના રેસા. તેમાંથી દોરડાં બને છે. | તેજ; નૂર. | દમ; બળ; જોર. | પાણી નાખીને લોટ બંધાય એવી તેની ચીકાશ. | બંધાય એવું ચીવટ સત્ત્વ; કસ; ચીકાશ; સાર; તત્ત્વ. | ભાષા. | વળવા પર આવવાપણું; નું નરમ પડવું તે. | શબ્દ. | શિંગની બાજુની નસ. | હણહણાટ. | એ નામનો એક ગ્રંથ. | વચન; બોલ. | વાગ્દેવી; વાણીદેવી; સરસ્વતી. | વાણી; બોલી; બોલવું તે; વાચા. | વેદનો અમુક ભાગ. | બગલાંઓનો સમૂહ. | બાંધો. | લહેજત; મીઠાશ. | બગલાનું; બગલા સંબંધી.